Wednesday, November 23, 2016

સત્સંગનો-ખપ



બે પ્રકારના - એક તો પોતે જ રહ્યો હોય, બીજાને રાખવા પડે
-અમદાવાદી કાકા - તારા ઓશિકા નીચે મારું પાકીટ

ગ.પ્ર. ૬ - અવિવેકી - જે પોતામાં ગુણ દેખે ને બીજામાં અવગુણ દેખે
બુરા જો દેખન  - અંતર ખોજા આપકા - મુજસે બુરા ન કોઈ - કબીરા

 આપનો ૯૦ ટકા સમય - આ આવો ને પેલો આવો -

ઊંટ કહે આ સમામાં વાંકા અંગ વાળા , ભૂંડા ભૂતળમાં પશુવો અને પક્ષી ઓં અપાર છે
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કુતરાની પુચડી નો વાંકો વિસ્તાર છે,
વારન ની સુંઢ વાંકી, વાઘના છે નાખ વાંકા, ભેશને શિર વાંકા શિગડા નો ભાર છે
સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના આઢર છે

લોયા પ્ર. ૮ - ડાહ્યો કોને કહેવાય - પોતાના અવગુણ જુવે ને ટાળવાનો પ્રયત્ન કરે

નિષ્કુળાનંદ સ્વ. :  નટ ચડે જેમ વાંસડે, જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુવે કોઈ ને , જુવે તો બગાડે કામ

અભાવ અવગુણ - ઝેર પીવાનો રસ્તો છે - સત્સંગ માંથી પડી જવાય
સત્સંગમાં ટકવા બે ઉપાય:
 ૧. સત્પુરુષ - સત્સંગ નો મહિમા
૨. ધ્યેય ની સ્પષ્ટતા - કેવળ મારા જીવના કલ્યાણ માટે સત્સંગ કરું છું
સત્સંગ નો મહિમા - પ્રથમ તો સત્સંગ શું કામ તે સમ્જવું :
કેવળ જ્ઞાન સુખ નહિ આપે - વર્તન નહિ હોય તો જીવન સારું ના થાય
અમે કેઈ ખોટું નથી કરતા - મંદિર માં  જવાની શું જરૂર છે? અધ્યાત્મ ની શું જરૂર છે? ખોટું નથી કરતા તે સારી બાબત છે - પરંતુ અધ્યાત્મ વગર શાંતિ નથી.
સ્વભાવ કેવળ ગાય ને ઘાસ આપવાથી, ઉપવાસ કરવાથી,
ઉપયોગી, આવશ્યક,અનિવાર્ય - બટાકાનું શાક  - ધાણા ઉપયોગી, મીઠું આવશ્યક છે, બટાકા અનિવાર્ય
અધ્યાત્મ વગર, બ્રહ્મજ્ઞાન શાંતિ છે જ નહિ -
 સત્સંગ એકડા ને ઠેકાણે - બીજા બધા સાધનો શૂન્ય છે - 
ની.સ્વા. એક ભુશાળી એકડો રે ઉપર માંડ્યા મીંડા વિશ -જોતા સરવાળો ન જડે લે પછી કરે છે રીસ,
ચેક -ડોનેશનઆપવુંછે - ૧૦ મીંડા કરે - એકડો જ ના કરે તો?
સત્સંગે કરી ને હું જેવો વશ થવું છું - તેવો તાપ દાન વગેરે થી થતો નથી.

* પ્રે.સ્વા. સમજી વિચારી પ્યારે તોસુ જોડી, કાહુકી તોડી ના તૂટે રે , જોડી પ્રીત જાની સાચે સનેહી
* મહિમા તરત સમજાય નહિ, મુ.સ્વા. ઘણા વર્ષો લાગ્યા - જેમ છે તેમ સમજતા
* નિર્ગુણ સ્વામી - ફાટેલુંધોતિયું - શા.મ. નવું ધોતિયું બીજે દિવસે વૈરાગી ને આપ્યું
* પ્ર.સ્વ. યોગીજી મહારાજ નો મહિમા - છગનભાઈ શા. મ. પ્રસાદી ની માળા લઈ ગયા.


ધ્યેય ની સ્પષ્ટતા:
ગ.પ્ર.૭૦ - સત્સંગ કરવો તો જીવના કલ્યાણ માટે કરવો, પણ પદાર્થની આશાએ ન કરવો.
 કસોટી થાય ત્યારે સત્સંગ કેવો થયો છે તે ખબર પડે
* બ્રહ્માનંદ સ્વામી -મંદિર કર્યું  -વડતાલથી સેજીવાળાગયા -અંતર્દ્ષ્ટિકરી -જેવોતેવોતોયપુત્ર 
* મુલજી બ્રહ્મચારી ની કથા જાણીતી છે - ગળ્યું ચીકણું ખાવું નહિ, જોડા પહેરવા નહિ - વિમુખ કાર્ય પછી શું નવા નીચોવવાનું - ડાયવોર્સ કાર્ય પછી શું? - નાતો તોડી નાખ્યો પછી શું?

* બ્રહ્માનંદ સ્વામી -કતાન -
ઉપમન્યુ , સત્યકામ જાંબલી, અરુન્ય - ગુરુ માટે કેટલું કર્યું -
* ભાયલી ગામના જીવાભાઈ - શા.મ. Radhu pase parayan - jivabhai avya, dandvat karya - page lagva gaya - mara paisa lay-  સીઝન માં આપીશું - વાણીયો ખડા માંથી લઈ ગયો - મંદિર ના પૈસા આપી દેવા જોઈએ - હાથ જોડી ને ભજન ગાવું - શરમ આવે છે -
તુલસીકાકા સાક્ષી હતા -   શૂનો ચતુર સુજન - વજ્ર જેવા કઠણ - પણ ફૂલ જેવા કોમલ - ભેટી પડ્યા - મંદિર નું દેવું આપી દે કા સાધુ થઇ જા - બોલ શું કરવું છે? તમે કો તેમ - તને બો વહેવાર માં સમાજ પડે નહિ - મુન્ડાઈ નાખ્યું - ભાઈલી વાળા નીલકંઠ સ્વામી.

સંદેશ - નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલ્નીધી ખરા
આવી વાત દ્રઢ થઇ જાય તો સાચવવા ના પડે -



No comments:

Post a Comment